અમદાવાદમાં ઘરે જવા માટે રોડ પર ઉતર્યા મજૂરો, પોલીસે છોડ્યા ટીયર ગેસ

437
Advertisement

lockdown ના ચોથા ધોરણ ની આજથી શરૂઆત થઈ ગઈ છે અને મજુરોના પલાયાનનો સિલસિલો હજુ પણ ચાલી જ રહ્યો છે. ઘણા મજૂરો સેંકડો કીલોમીટર કાપી પગપાળા જ મુસાફરી કરી રહ્યા છે, તો ઘણા મજૂરોએ આશામાં છે કે તેમને ઘરે મોકલવાની વ્યવસ્થા સરકાર કરશે. આવી જ આશા લઈને મજૂરોનું એક ટોળું અમદાવાદમાં iim પાસે પહોંચી ગયું.

હકીકતમાં કોઈએ મજૂરોને જણાવ્યું હતું કે આઇઆઇએમ પાસેથી બસ જઈ રહી છે. ત્યારબાદ મજૂરોનું ટોળું iim પાસે પહોંચી ગયું પરંતુ ત્યાં બસ ન દેખાઈ, ત્યારબાદ મજૂરો ભડકી ગયા અને પોલીસ સાથે અથડામણ થઈ ગઈ. મજૂરો ઉપર પોલીસ તરફથી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

આવી ઘટનાઓ આખા દેશમાં જોવા મળી છે.જ્યારે મજૂરો જ્યાં છે ત્યાંથી પોતાના ગૃહરાજ્ય જવા માટેની કોશિશ કરી રહ્યા છે અને પોલીસ સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. મજૂરોને આશા છે કે સરકાર કોઈ યોગ્ય પગલાં ભરી તમને ઘરે મોકલવાની વ્યવસ્થા કરશે.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.