શરીરની આ ક્રિયાઓ ભૂલથી પણ ન રોકતા નહિંતર થશે જિંદગીભર પછતાવો…

168

શરીરમાં થતી અમુક ક્રિયાઓ ક્યારેય પણ ન રોકવી જોઈએ. જેવી કે ઊંઘ એક ક્રિયા છે. જેને રોકવાથી અનેક પ્રકાર ની બીમારીઓ શરીરમાં ઉત્પન્ન થાય છે. હસવું પણ એક ક્રિયા છે તેને પણ કોઈ દિવસ રોકવી ન જોઈએ. હસવું એ શરીરમાં બનતા અમુક અલગ-અલગ રસો ના કારણે ઉત્પન થાય છે. માથામાં એક પ્રવાહી આવેલું હોય છે. જે હસવા માટે ખૂબ જ મદદરૂપ બને છે. ક્યારેય પણ બળજબરીપૂર્વક હસવું ન જોઈએ.

આવું કરવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવી શકે છે. અમુક વખત કોઇ પણ કારણો વગર હસવા ના કારણે પેટમાં નળ ચડી જતા હોય છે .જેના કારણે પેટમાં દુખાવો પણ થાય છે. બીજી એક અન્ય ક્રિયા એ છે કે, કોઈ દિવસ બળજબરીપૂર્વક છીક ખાવાની કોશિશ ન કરવી જોઈએ અને આવેલી છિક કોઈ દિવસ રોકવી ન જોઈએ. બળજબરીપૂર્વક ખાવાથી શરીરમાં 13 થી 14 પ્રકારના રોગો આવી શકે છે. અને આવેલી છિક રોકવાના કારણે તે 20 થી 24 પ્રકારના રોગો શરીરમાં આવી શકે છે.

તરસ એ ત્રીજી ક્રિયા છે. જેને ક્યારેય રોકી શકાતી નથી. ગમે તેટલી પણ તરસ લાગે તો પણ ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું જોઈએ. તરસ ન લાગી હોય છતાં પણ સવાર-સવાર જ પાણી પી શકો છો, પછી દિવસમાં તરસ લાગે તો જ પાણી પીવું જોયે. સવાર એટલે બ્રહ્મ મુહૂર્ત એટલે કે, સૂર્યોદય થાય તેના દોઢ કલાક પહેલા નો સમય. તરસ રોકવાથી શરીર માં કુલ 58 રોગ આવી શકે છે. ખુરશી પર બેઠા બેઠા પાણી પીવું એ સાચો નિયમ નથી. હંમેશા જમીન ઉપર બેસીને પાણી પીવું જોઈએ.

ભૂખની ક્રિયા રોકવાથી શરીરમાં 103 પ્રકારના રોગો પ્રવેશે છે. જેમાં પહેલો રોગ એસીડીટી છે. અને સૌથી છેલ્લો રોગ આંતરડા નું કેન્સર છે. મુત્ર ક્રિયા ક્યારેય રોકવા ની કોશિશ ન કરો. આને રોકવા થી લોહીના બધા વિકાસ અટકી છે .આ ક્રિયા રોકવાથી શરીરના બધા જ ભાગમાં દબાણ વધી જાય છે .લોહી પર દબાવ પડવાથી બધી જ ગ્રંથિઓ ઉપર દબાવો પડે છે. મૂત્ર મુક્ત રીતે આવે છે તે બીમારી નથી. જો આવી સ્થિતિ નો હોય તો કોઇ વિશેષજ્ઞની મદદ લેવી જોઈએ.

મળ ની ક્રિયા ક્યારેય ન રોકો. દિવસમાં બે વખત કોઈપણ સમયે આ ક્રિયા કરવી જોઈએ અને બે વાર થી વધારે જવાની અવસ્થામાં કોઈ પણ પ્રકારની બીમારી પણ થઈ શકે છે. એટલે કે રોજ 3 વાર જવા થી થોડી અસામાન્ય સ્થિતિ છે. પરંતુ ત્રણ વાર થી વધારે જાઉં એટલે, શરીરમાં નિશ્ચિત કોઈ બીમારી હોય શકે છે. આના માટે કોઈ ડોકટરની મદદ લેવી જોઈએ.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…