ઉપવાસ રહ્યા હોય ત્યારે બનાવો ટેસ્ટી સાબુદાણાની પૂરી, એક વાર જરૂર બનાવજો…

820
Advertisement

સામગ્રી:

એક બાઉલ સાબુદાણા (પલાળીને), 1 બાઉલ શિંગોડાનો લોટ, બે બાફેલા બટાકા, બે બારીક સમારેલા લીલા મરચા, થોડા સમારેલા ધાણા, મીઠું, કાળા મરીનો પાઉડર, થોડું તેલ.

પદ્ધતિ:

સ્ટેપ 1.
બટાકાને મેશ કરો અને શિંગોડાના લોટમાં મિક્સ કરો. લોટમાં અન્ય બધી ઘટકોને મુકો અને બરાબર મિક્ષ કરો. થોડું પાણી નાખો અને કડક બનાવો. હવે હાથ પર પાણી નાંખો અને કણકના નાના નાના ટુકડાઓ પુરીના આકારમાં કરો. શેકીને ગ્રીસ કરો. હવે આ પૂરીને પરાઠા જેવા તવામાં તળી લો. જ્યારે તે સારી રીતે બની જાય ત્યારે તેને દહી સાથે સર્વ કરો.

સ્ટેપ 2.
જો તળેલી પૂરી બનાવવી હોય તો, પછી એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરીને ક્રિસ્પી પુરીઓને ફ્રાય કરો અને તેને દહીં રાયતા અને લીલા ચટણી સાથે સર્વ કરો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team

તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…